
Gujarati Christian Song – Hun tane Chahu Chu Ishu
Gujarati Christian Song – Hun tane Chahu Chu Ishu
Hu tane chahu chu yeshu
Hu tane chahu chu yeshu
Hu tane chahu chu yeshu
Na pacho faru
Namavu ghutano samax tari
Ne marge sacharu tare
Sankat ane dhukho Ave toy
Na pacho faru – 2
1. Hu tari seva karish (3)
Namavu ghutano…
2. Hu tari stuti karish (3)
Namavu ghutano…
3. Hu tari bhakti karish (3)
Namavu ghutano…
GUJARATI
હું તને ચાહું છું ઈશું
હું તને ચાહું છું ઈશું
હું તને ચાહું છું ઈશું
ના પાછો ફરું
નમાવું ઘૂંટણો સમક્ષ તારી
ને માર્ગે સંચરું તારે
સંકટ અને દુઃખો આવે તોય
ના પાછો ફરું – 2
1. હું તારી સેવા કરીશ (૩)
નમાવું ઘૂંટણો…
2. હું તારી સ્તુતિ કરીશ (૩)
નમાવું ઘૂંટણો…
3. હું તારી ભક્તિ કરીશ (૩)
નમાવું ઘૂંટણો…
Hun tane Chahu Chhu Eshu…Gujarati Christian Song
One of the beautiful Gujarati Christian Song