Tarlo Ugyo Aabhe Sime – GUJARATI CHRISTMAS SONG
TARLO UGYO AABHE SIME
Tarlo Ugyo Aabhe Sime-Tam
Tam Tam Karto Jaay
Potani Aa Vaat Kaheto Eklo
Sarto Sarto Jaay…
Tarlo Ugyo Aabhe Sime-Tam
Tam Tam Karto Jaay
Raatna Pahore Maangi o Ne, Ena Darshan Thay
Nana Baad Ishu ne Bhajva Teo Chalya Jaay
Namra Gabhane, Parodhe Pahochi
E to Atki Jaay..
Tarlo Ugyo Aabhe Sime-Tam,Tam Tam Karto Jaay
Tara Vina Akash Chhe Sunu, Sunu Chhe Brammand
Jagma Chhavai Raat Chhe ne, Naa Dishe Ujaash
Tej Vina na Manav Man Maa
Zhagmag Karto Jaay..
Tarlo Ugyo Aabhe Sime-Tam,Tam Tam Karto Jaay
Potani Aa Vaat Kaheto Eklo
Sarto Sarto Jaay…
Tarlo Ugyo Aabhe Sime-Tam,Tam Tam Karto Jaay
Tarlo Ugyo Aabhe Sime song lyrics in gujarathi
તારલો ઉગ્યો આભે સીમે ટમ, ટમ ટમ કરતો જાય ……(૩)
પોતાની આ વાત , કહેતો એકલો (૨)
સરતો સરતો જાય..
તારલો ઉગ્યો આભે સીમે ટમ, ટમ ટમ કરતો જાય ……(2)
૧.
રાતનાં પહોરે માંગી ઓ ને એના દર્શન થાય …(૨)
નાના બાળ ઈશુ ને, ભજવા, તેઓ ચાલ્યા જાય (૨)
નમ્ર ગભાણે, પરોઢે પહોચી (૨)
એ તો અટકી જાય….
તારલો ઉગ્યો આભે સીમે ટમ, ટમ ટમ કરતો જાય ……(2)
૨.
તારા વિના આકાશ છે સુનું, સુનું છે બ્રમાડ છે ..(૨)
જગમાં છવાઈ રાત છે ને, ના દિશે ઉજાશ.. (૨)
તેજ વિના ના માનવ મન માં(2)
ઝગમગકરતો જાય..
તારલો ઉગ્યો આભે સીમે ટમ , ટમ ટમ કરતો જાય..(૨)
પોતાની આભામાં એ તો એકલો…(૨)
સરતો સરતો જાય..
તારલો ઉગ્યો આભે સીમે ટમ, ટમ ટમ કરતો જાય ……(૩)
પોતાની આ વાત , કહેતો એકલો (૨)
સરતો સરતો જાય..
તારલો ઉગ્યો આભે સીમે ટમ, ટમ ટમ કરતો જાય ……(4)
Song : Tarlo Ugyo Aabhe Sime
Singer : Pradeep
Music : Selwyn
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."